+91-23872061
+91-9022483828
info@mkgandhi.org
વિનોબાજીની અનોખી જીવન દૃષ્ટિ; એમની પ્રત્યેક કૃતિ બ્રહ્મરસમાં તરબોળ ! આત્માના ઊંડાણમાં ડૂબકી મારીને પોતાની નિરાળી પ્રતિભા, સમ્યક પ્રજ્ઞા અને અગાધ કરુણાપૂર્વક એમણે સમાજજીવનના અનેક પ્રશ્નો પર આધ્યાત્મિક દૃષ્ટિએ ચિંતન અને પ્રયોગ કર્યા. એ અનુભૂતિમાંથી એમનું સાહિત્ય પ્રગટ થયું, જેમાંથી ૩૫૫ અમૃતબિંદુઓનું ચયન અહીં રજૂ કર્યું છે. આપણા રોજેરોજના વ્યવહારનું શોધન કરનારા પ્રતિદિન માટેનો એક વિચાર, પ્રભુ પ્રાપ્તિની અભીપ્સા જગાડનાર, હૃદયની ગ્રંથિઓ ખોલનારા, ઊંડાણ તથા ઊંચાઈનો સ્પર્શ કરનારા આ સીધા સાદા, મધુર મોતી જાણે ચૈતન્યની ચિનગારી છે, જેનો પ્રત્યેક ઘૂંટડો અમૃતપાન કરાવશે.
બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર, વર્ધા - ૪૪૨૧૧૧ (મહારાષ્ટ્ર)
- કંચન
Please click on below links to get Vinoba quotes for the month.
જાન્યુઆરી | ફેબ્રુઆરી | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઈ | ઓગસ્ટ | સપ્ટેમ્બર | ઓક્ટોબર | નવેમ્બર | ડિસેમ્બર | |